Do read our Gujarati blog post on ‘Along the Coast of Gujarat’- our photography event showcasing the diverse facets of coastal life of Gujarat!

Gujarat Ecology Commission

રાજ્યનાં દરિયાઈ સંસાધનો વિશે જાગૃતતા લાવવી એ વિશ્વ બેન્ક પુરસ્કૃત તથા ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા અમલીકૃત સંકલિત દરિયાકાંઠા વ્યવસ્થાવપન પરિયોજના (આઈસીઝેડએમપી) ના મુખ્ય હેતુઓમાંનો એક છે. આ હેતુને ધ્યાને લઈ ‘Along the Coast of Gujarat’ ની થીમ પર ફોટોગ્રાફી પ્રતિયોગીતા તથા પ્રદર્શન દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોનાં વિવિધ પાસાંઓ અંગે લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. માન. મંત્રીશ્રી (રાજ્ય), વન અને પર્યાવરણ વિભાગ શ્રી ગોવિંદભાઈ પટેલના હસ્તે્ વિજેતા પ્રતિયોગીઓનું સન્માનન તથા ઈનામ વિતરણ કરવામાં આવેલ.

ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ‘Raise Your Voice, Not the Sea Level’ ની થીમ પર ઉજવવાનું નક્કી કરેલ છે તેને ધ્યાતને લઈ રાજ્યમાં પ્રથમ વખત જ ગુજરાત ઈકોલોજી કમિશન (જીઈસી) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૧૪ ને ધ્યાનમાં રાખી ગુજરાતના દરિયાકિનાર પર કેન્દ્રીત ફોટોગ્રાફી પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવેલ. આ માટે ‘Along the Coast of Gujarat’ની થીમ પર ગુજરાતના દરિયાકિનારાને લગતા ત્રણ વિષયો પૈકી (૧) ગુજરાતના દરિયાકાંઠાનું જૈવિક વૈવિદ્ય (૨) સમુદ્ર સપાટીમાં વધારો…

View original post 596 more words

Advertisements